ચીખલી તાલુકા ના રાન વેરી ખુરદ ના સહકાર નગર મા અનુ.જાતિ ના ખેડૂતો રવિ પાક જુવાર નું વાવેતર અને ઉત્પાદન કરી आर्थिक રીતે આત્મનિર્ભર બને એવા ઉમદા હેતુ માટે “નવસારી કૃષિ યુનિવર્સિટી “ના જુવાર સંશોધન વિભાગ દ્વારા પ્રમાણિત બિયારણ, દવા અને છટકાવ માટે નો પંપ (સ્પ્રે પંપ) નું निशुल्क વિતરણ અનુ.જાતિ ના ખેડૂતો ને કરવામાં આવ્યું હતું
માર્ગદર્શન અને વિતરણ કાર્યક્રમ દરમિયાન कृषि वैज्ञानिक અને कृषि નિષ્ણાતો ડૉ. harshil Patil, ડૉ. કેતન Kanjariya,ડૉ. નિરવ radadiya,ડૉ.હિરેન dher અને ડૉ. વિનુ jinjala એ ખેડૂતો ને જુવાર ના પાક અને જમીન ની ગુણવત્તા તેમજ ખોરાક તરીકે ની
उपयोगिता અંગે વિસ્તૃત માહિતી, માર્ગદર્શન અને જાણકારી આપી હતી.
આ પ્રસંગે ગામના માજી સરપંચ અને સામાજિક કાર્યકર શ્રી Birenbhai પટેલે પ્રાસંગિક પ્રેરણાદાયી વક્તવ્ય રજુ કરી ખેડૂતો ને પ્રોત્સાહિત કર્યા હતા.
તેમજ આ કાર્યક્રમમાં વાંસદા તાલુકા પંચાયત ના સભ્ય શ્રી મહેશ ભાઈ રાઠોડ નું ખેડૂતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વિતરણ કાર્યક્રમ દરમિયાન chapaldhara ગામ ના सरपंच શ્રી ચીમનભાઈ પટેલ, સહકારી આગેવાનો laxmanbhai ,jitubhai ,जवाहर ભાઈ, પ્રભુ ભાઈ ,રમેશ ભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સામાજિક કાર્યકર અને અગ્રણી ખેડૂત શ્રી અનિલ કુમાર ભારતી દ્વારા કરવામાં આવ્યું હતું તેમના દ્વારા અનુ.જાતિ ના ખેડૂતો ખેતી તરફ આગળ વધી સ્વાવલંબી બને એવી અપીલ કરી હતી
