🇮🇳🚩🇮🇳 જય હિન્દ જય ભારત🇮🇳🚩🇮🇳
જય ભારત સાથે જણાવવાનું કે આજરોજ શેલ્બી હોસ્પિટલમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ નું આયોજન કરવામાં આવ્યું. ટ્રેનર તરીકે જયશ્રીબેન શાહ આમંત્રણ આપવામાં આવ્યું હતું જયશ્રીબેન શાહ ,કાશીબેન પટેલ, ગુજરાત ગવર્મેન્ટની તમામ હેલ્પલાઇન ની માહિતી આપી હતી તેમજ 181 ની ટીમ પણ હાજરી આપી હતી રાષ્ટ્રમાં અવારનવાર બલાત્કાર જેવા ગંભીર હા દશા ઓ બને છે તેને રોકવા અને તેની સામે લડવા માટે રાષ્ટ્રની દીકરીઓને તૈયાર કરવાની બીડું જયશ્રીબેન સાહેબ ઉપાડ્યું છે તેથી અલગ અલગ સ્કૂલ ,કોલેજ, હોસ્પિટલ, સોસાયટીઓ, કંપનીઓ માં ટ્રેનિંગ આપી મહિલાઓને સક્ષમ બનાવે છે 100વધારે મહિલાઓને આત્મહત્યા કરતા બચાવ્યા છે અને 30 જેન્સ ને પણ આત્મહત્યા કરતા બચાવ્યા છે માટે સેલ્ફ ડિફેન્સ, સિવિલ ડિફેન્સ, તલવાર બાજી, લાઠી આ બધાની ટ્રેનિંગ આપે છે આપના હોસ્પિટલમાં સ્કૂલમાં ટ્રેનિંગ માટે સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર: ૮૭૮૦૭૯૪૧૨૨ ચાલો એક જૂથ થઈને બચાવવા તરફ એક પ્રયાણ કરીએ🇮🇳🚩🇮🇳 કોઈપણ મહિલા ટેન્શનમાં હોય તો મૂંઝાયા વગર જયશ્રીબેન શાહનું કોન્ટેક્ટ કરી શકો છો🙏🇮🇳🙏 જય હિન્દ
